અત્યારે હાલમાં ચાલી રહેલી કોરોના જેવી વૈશ્વિક મહામારી ને અટકાવવા ગુજરાત સરકાર સતત પ્રયત્ન શીલ છે, સરકાર અલગ અલગ પ્રકાર ની કામગીરી કરી સોસીયલ ડિસન્ટ સચવાય અને કોરોના નાબૂદ થાય તેવી કામગીરી કરી રહી છે ત્યારે લોકો પણ સરકાર દ્રારા આપેલ નિયમોનું પાલન કરી રહી છે. તયારે સરહદી વિસ્તાર સુઈગામ […]

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના અહેવાલ પ્રમાણે કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે લોકો હવે તેની વેક્સિનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. સમગ્ર વિશ્વમાં હાલ 21 કરતા પણ વધારે વેક્સિનનું ક્લિનીકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. વેક્સિનને વિકસિત કરવાની પ્રક્રિયામાં રશિયા સૌથી આગળ જણાઈ રહ્યું છે. જાણવા મળ્યા મુજબ રશિયા બે દિવસ બાદ […]

વિશ્વમાં કોરોનાવાઈરસના સંક્રમણના અત્યાર સુધીમાં 1 કરોડ 98 લાખ 3 હજાર 3 કેસ પ્રકાશમાં આવ્યા છે. તેમાંથી 1 કરોડ 27 લાખ 20 હજાર 568 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 7 લાખ 29 હજાર 568ના મોત થયા છે. ન્યૂઝીલેન્ડમાં છેલ્લા 100 દિવસથી એક પણ કેસ નથી ન્યૂઝીલેન્ડમાં છેલ્લા 100 દિવસથી […]

Gandhinagar: ઘણા વર્ષો બાદ રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ પાટનગર ગાંધીનગરમાં યોજાનાર છે ત્યારે આ વખતે સેન્ટ્રલ વિસ્ટા એટલે કે, સ્વર્ણીમ પાર્કમાં રાજ્યકક્ષાના સ્વતંત્ર્ય પર્વ ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવશે.કોરોનાકાળમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે બેઠક વ્યવસ્થા અહીં ગોઠવી શકાય તે માટે ખાસ ડોમ બનાવવામાં આવશે જ્યારે ધ્વજવંદન માટે પોલ પણ ઉભો કરાશે. અહીંથી […]

નવી દિલ્હીઃ કોરોના અને લૉકડાઉનના કારણે લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઇ છે. ત્યારે લોકોને રાહત આપવા માટે દિલ્હીની કેજરીવાલ સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકારે ઝડપથી વધી રહેલા પેટ્રૉલ અને ડિઝલના ભાવમાં રાજ્યમાં ઘટાડો કર્યો છે. દેશની રાજધાની દિલ્લીમાં લોકોને રાહત આપવા માટે કેજરીવાલ સરકારે ડીઝલ પરના વેટમાં […]

દેશમાં સતત વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકારો આકરા પગલા ભરી રહી છે. સાઉથ ઇન્ડિયન સ્ટેટ તામિલનાડુમાં કોરોનાનો ગ્રાફ સતત ઉંચો આવતા રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતા લૉકડાઉનને આગામી 31 ઓગસ્ટ સુધી લંબાવી દીધુ છે. ખાસ વાત છે કે દેશભરમાં 1લી ઓગસ્ટથી અનલૉક-3ની શરૂઆત થઇ રહી છે, જેમાં રાત્રી […]

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ વિસ્તારમાં મોટી આફત આવી છે. રામ મંદિર ભૂમિ પૂજન પહેલા અહીં કોરોનાએ એન્ટ્રી કરી લીધી છે. સુત્રો અનુસાર, રામ મંદિરના પુજારી સહિત 16 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. હાલ તે તમામને આઇસૉલેટ કરાયા છે. રામ મંદિરના પુજારીનુ નામ પ્રદીપ દાસ છે. રિપોર્ટ છે કે […]

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દશામાની મૂર્તિઓનુ વિસર્જન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ ખાતે દશામાના મંદિર આગળના વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં માઇ ભકતોએ પાછળના ભાગેથી દશામાની મૂર્તિઓનુ વિસર્જન કર્યું.પ્રાંતિજ તાલુકામાં દશામાના વ્રતના દશ દિવસ પૂર્ણ થતા આજે વહેલી સવારે વાજતે-ગાજતે દશામાની મૂર્તિઓનુ વિસર્જન કર્યું હતું. પ્રાંતિજમાં […]

રાજ્યમાં સરકાર સામાન્ય જનતાને લૂંટવા માટેના તઘલકી ફરમાનો કરી રહી છે. એક તરફ અણઘડ આવડતના કારણે કરેલા કમરતોડ લોકડાઉનમાં સામાન્ય જનતા કડડભૂસ્સ થઇ ગઇ છે. ત્યાં, કોઇને કોઇ રીતે તેમને લૂંટવાની સરકારી મુરાદ ચાલુ છે. ક્યાંક માસ્ક ન પહેરવા પર દંડ હોય કે જાહેરમાં થુંકવા પર લારી ગલ્લાવાળાને લૂંટવાની વાત […]

અમદાવાદ: હાલમાં ચાલી રહેલા કોરોનાના કહેરના કાબુમાં વલાવવા માટે સરકારે કેટલાક કડક વલણ સાથેના નિયમો જાહેર કર્યા છે જેમાં સોશ્યલ ડિસ્ટંન્સિગની, પાન મસસાલાની દુકાને કે જાહેરમાં થુકંવા પર દંડ અને જાહેરમાં માસ્ક પહેરવુ ફકજીયાત કરાવાયુ છે. સાથે સાથે સરકારે માસ્કના નિયમનો ભંગ કરનાર સામે પણ રૂપિયા 200 થી લઇને 500 […]

Live Updates COVID-19 CASES