ડિઝની પ્લસ -હોસ્ટાર મલ્ટિપ્લેક્સ – OTT ના માધ્યમથી રિલીઝ કરશે આ 7 બોલિવૂડ મુવીઝ

ઑનલાઈન વિડિઓ સ્ટ્રીમિંગ એપ પ્રોવાઇડર ડિઝની પ્લસ -હોસ્ટાર મલ્ટિપ્લેક્સ OTT (ઓવર-ધી-ટોપ) ના માધ્યમથી આગામી દિવસોમાં સાત બોલીવુડ મુવીઝ રિલીઝ કરવા જઈ રહ્યું છે.

એન્ટર્ટેન્મન્ટ: ડિઝની પ્લસ -હોસ્ટાર મલ્ટિપ્લેક્સ OTT (ઓવર-ધી-ટોપ) ના માધ્યમથી પોતાની એપ પર આગામી દિવસોમાં બોલીવુડ મુવીઝ રિલીઝ કરવા જઈ રહ્યું છે. જોકેઆ તમામ મુવીઝ થીએટર રિલીઝ માટે બનાવવામાં આવ્યા હતા પરંતુ હાલમાં કોરોના વાઇરસને લઈને ભારત સરકારે તમામ સિનેમાઘરો ને બંધ કર્યા છે. તેવામાં મુવીમેકર્સ પોતાના બધાજ મૂવી પ્રોજેક્ટસ હવે ઑનલાઈન વિડિઓ સ્ટ્રીમિંગ એપ્સ પર રિલીઝ કરી રહ્યા છે.

ડિઝની પ્લસ -હોસ્ટાર મલ્ટિપ્લેક્સ પોતાની ઑનલાઈન વિડિઓ સ્ટ્રીમિંગ એપ પર બૉલીવુડના સાત મુવી રિલીઝ કરવા જે રહ્યું છે. જોકે આ તમામ મુવીઝ થિયેટરમાં રિલીઝ થવાના હતા પરંતુ હાલમાં COVID-19ને લઈને સરકારે તમામ જાહેર સ્થળો પર પ્રતિબઁધ મુક્યો છે. જેમાં દેશના તમામ સિનેમાઘરો નો પણ સમાવેશ થાય છે.

એમેઝોન પ્રાઈમ અને નેટફ્લિક્સએ પણ પોતાની એપ પર OTT (ઓવર-ધી-ટોપ) પ્લેટફોર્મના માધ્યમથી આગમી દિવસોમાં નવા મુવીઝ રિલીઝ કરવાની જાહેરાત કરી છે.

ડિઝની પ્લસ -હોસ્ટારે આવનારી અપકમીંગ મૂવીઝના ટ્રેલર્સ ની સાથે સાથે રિલીઝની ડેટ પણ જાહેર કરી દીધી છે. આ તમામ મુવીઝ જુલાઈ અને સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ કરવામાં આવશે.

આ 7 મુવીઝ ડિઝની યાદી જે પ્લસ -હોસ્ટાર મલ્ટિપ્લેક્સ પર રિલીઝ થશે.

દિલ બેચારા ( સ્ટારરિંગ લેટ સુશાંત સિંહ રાજપૂત )
લક્ષ્મી બૉમ્બ ( અક્ષયકુમાર અને કિયારા અડવાણી )
ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ( અજય દેવગણ સોનાક્ષી સિન્હા અને સંજય દત્ત )
સડક2( અલીએ ભટ્ટ, આદિત્ય રોય કપૂર અને પૂજા ભટ્ટ )
ધ બિગ બૂલ (અભિષેક બચ્ચન )
ખુદા હાફિઝ ( વિધુત જામવાલ )
લૂંટકેસ (કુણાલ ખેમુ અને રસીકા દુગલ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

રાહુલ ગાંધીએ PM મોદી પર તાક્યુ નિશાન, ચીન સરહદ વિવાદ મુદ્દે કરી 'મન કી બાત'

Mon Jul 20 , 2020
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે ચીન સરહદ તણાવ મુદ્દે સીધુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યુ છે. રાહુલ ગાંધીએ આજે પોતાની ‘મન કી બાત’ સીરીઝનો બીજો વીડિયો જાહેર કરીને ચીન અને પીએમ મોદીની ઇમેજ પર સવાલો ઉઠાવ્યા છે. વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આ સામાન્ય સીમા વિવાદ નથી, […]
Live Updates COVID-19 CASES