નેશનલ હાઇવે નંબર ૮ ઉપર મસમોટા ખાડા પડવાથી આવતા જતા વાહનો ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા ખાડાની કે રોડની કોઈ મરામત કરવામાં આવતી નથી પણ ટોલટેક્ષ ઉગરાવામા આવે છે. ઠેરઠેર ટ્રાફિક જામ ના દ્રશ્યો પણ જોવા મળે છે. પણ આવા મસમોટા ખાડા પડવાથી વાહનોને મેન્ટેનશ ખર્ચમાં પણ બહુ […]

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારોમાં આવેલ નાનીભાગોળ આટીયાવાસ તથા જબુચોરા ખાતે ધર આગળ કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામા આવ્યું. પ્રાંતિજ ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી રેસીડન્સ એરીયામાં કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો આજે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા કોર્ટના હુકમને લઈને પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે દુર કરવામાં આવ્યું હતું. […]

સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે શિગોડા ભોઇ સમાજની મહિલાઓ દ્વારા મટકી યાત્રા (જલયાત્રા) કાઢવામાં આવી હતી. જેમાં ભોઇ સમાજની મહિલાઓ દ્વારા માથે મટકી મુકીને યાત્રામાં જોડાઇ હતી. પ્રાંતિજ ખાતે રહેતાં શ્રીમાળી શિગોડા ભોઇ સમાજની મહિલાઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવાસુદ નોમ ના પ્રવિત્ર દિવસે મોટામાઢેથી ગાગર બેલડી જલયાત્રા […]

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખની ચુંટણીને લઈને પ્રાંતિજ સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. પ્રમુખને લઈને હાલતો સતાપક્ષ માજ બે જુથ જોવા મળી રહ્યા છે ત્યારે હાલતો પ્રમુખની વરણીને લઈને ના જાણે જાનકી નાથ આજે શું થશે. નગર પાલિકાના પ્રમુખને લઈને આજે પ્રાંતિજ-તલોદના પ્રાંન્ત અધિકારી સોનલબેન પઢેરીયા ના અધ્યક્ષ સ્થાને […]

પ્રાંતિજ નગરપાલિકા દ્વારા ગત વર્ષેમાં થયેલ વિકાસ લક્ષી કામોનું લોકાર્પણ તેમજ આગામી સમય માં થનાર કામોનું ખાતમુહૂર્ત પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડ, પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ કોકીલાબેન પટેલ, ઉપપ્રમુખ નયનભાઇ દેસાઇ, તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ, […]

નવી દિલ્હી:  ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકને મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયૂક્ત કરવામા આવ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને ગોવાનો વધારાનો હવાલો સોંપવામા આવ્યો છે. મોદી કેબિનેટના આ નિર્ણયને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે. એક વર્ષમાં મલિકની આ ત્રીજી બદલી છે. અત્યારે તેઓ ગોવાના રાજ્યપાલ છે. અગાઉ તેઓ જમ્મૂ-કાશ્મીરમાં રાજ્યપાલ […]

સુઈગામ તાલુકાના સોનેથ, વાઘપુરા,ધ્રેચાણા,મોરવાડા, ગરાબડીના ગામડાઓમાં સર્વોદય આંખ નિદાન કેમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુઈગામ તાલુકાનાં આજુ બાજુના ગામના લોકો તથા વડીલોના સહકારથી આંખ નિદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકો, ભાઈઓ, બહેનો, માતાઓ તથા વડીલોએ આ કેમ્પમાં ભાગ લીધો તથા આંખોનું નિદાન કરાવ્યુ હતું. આ બધી સેવા […]

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. વલસાડના પરિયા ગામમાં બ્રાહ્મણ ફળિયામાં એક પરિવારના 3 સભ્યોને વીજ કરંટ લાગતા મોત થયા છે. ઘરમાં રહેલી મોટર ચાલુ કરવા જતા સમયે વીજ કરંટ લાગ્યાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. ઘરમાં રહેલી મોટર ચાલુ કરતા સમયે કરંટ લાગતા માતા-પિતા અને […]

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ધડી ખાતે રહેતા બ્રાહ્મણો દ્વારા પવિત્ર શ્રાવણ માસને લઈને લોકોની સુખાકારી, સમુદ્રી અને કોરોનાની મહામારીથી લોકોને શાંતિ મળે તે માટે કાવડ યાત્રાનું આયોજન કર્યું હતું. પ્રાંતિજના ધડી ખાતે BHK ગૃપના બ્રાહ્મણો દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં ધડી ગામમાં આવેલ શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજની વાડીથી ધડીના ગોસાઇના મઠ […]

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તાલુકા કક્ષાનો ૭૪મા  સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તાલુકા સેવા સદન ખાતે કરવામાં આવી હતી. પ્રાંતિજ ખાતે તાલુકા કક્ષાના  ૭૪ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે કરવામાં આવી હતી જેમાં પ્રાંતિજ મામલતદારશ્રીના હસ્તે ધ્વજ વંદન તથા સલામી આપવામાં આવી હતી. રાષ્ટગાન બાદ કોરોના વોરીયર્સ,  નગરપાલિકાના સફાઈ […]

Live Updates COVID-19 CASES