રાજય મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે આજે વધુ એક કિસાન હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યમાં જમીન સંપાદનના 2013ના કાયદા હેઠળ સંપાદન કરવામાં આવતી જમીનનું વળતર નક્કી કરવાની જોગવાઇ કરવામાં આવેલ છે. કલમ 23 હેઠળ નિયત કરવામાં આવેલ વળતરની રકમથી કોઇ ખેડૂત ખાતેદાર અથવા […]

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દશામાની મૂર્તિઓનુ વિસર્જન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ ખાતે દશામાના મંદિર આગળના વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં માઇ ભકતોએ પાછળના ભાગેથી દશામાની મૂર્તિઓનુ વિસર્જન કર્યું.પ્રાંતિજ તાલુકામાં દશામાના વ્રતના દશ દિવસ પૂર્ણ થતા આજે વહેલી સવારે વાજતે-ગાજતે દશામાની મૂર્તિઓનુ વિસર્જન કર્યું હતું. પ્રાંતિજમાં […]

ખેડા જિલ્લાના વડતાલમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. એકવાર ફરીથી ગુરુ- શિષ્યના સંબોધોને લજવતો કિસ્સો સામે આવ્યો છે. કંડારી ગુરુકુળના સ્વામિનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે આ વીડિયોથી ખળભળાટ મચી ગયો છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામિ પર મોટો આરોપ લાગતા હડકંપ મચી જવા પામ્યો છે. […]

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખૂલી ગઇ છે. માત્ર એક ઈંચ વરસાદમાં જ નાનીભાગોળ સબજેલ પાસે આવેલ રહેણાંક મકાનોમાં પાણી ફરી વળ્યા હતા. ઘરમાં પાણી ભરાવાથી ઘરમાં રહેલ તમામ સરસામાન તેમજ ઘર-વખરી સહિત અનાજનું નુકસાન થયું હતું.પ્રાંતિજ ખાતે મોડી સાંજે વરસેલા એક ઈંચ વરસાદે નગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની […]

પોતે જે બોલ્યા તેનાથી તદ્દન જુદું કામ કરવું પડ્યું.સૂરતમાં સભા સંબોધતાં સી. આર. પાટીલે કહ્યું કે કોંગ્રેસમાંથી લોકોને લાવીને આપણે જીતાડવાના નથી, તેવું આશ્ચર્યજનક નિવેદન કરીને સૂરતમાં ભાજપના કાર્યકર્તાઓની તાળીઓનો ગડગડાટ જીતનારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે બીજા જ દિવસે ભાજપ વિરોધી ખેડૂત આગેવાન જયેશ પટેલને ભાજપમાં આવકાર્યા. પોતે […]

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પીઆઇ પી.એલ.વાધેલા દ્વારા આજે પ્રાંતિજ દેસાઇની પોળ ખાતે જાહેર કરવામાં આવેલ કન્ટેઇનમેન્ટ ઝોનની સ્થળ મુલાકાત લીધી હતી. ગુર્જરની પોળમાં હજારોની સંખ્યામાં ચામાચીડીયાઓની વચ્ચે રહેતા વૃધ્ધ દિવ્યાંગ મહિલાની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી. હાલ કોરોનાને લઈને ઠેર-ઠેર દેશ સહિત ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોમાં વધારો થઇ રહ્યો […]

રાજ્યમાં સરકાર સામાન્ય જનતાને લૂંટવા માટેના તઘલકી ફરમાનો કરી રહી છે. એક તરફ અણઘડ આવડતના કારણે કરેલા કમરતોડ લોકડાઉનમાં સામાન્ય જનતા કડડભૂસ્સ થઇ ગઇ છે. ત્યાં, કોઇને કોઇ રીતે તેમને લૂંટવાની સરકારી મુરાદ ચાલુ છે. ક્યાંક માસ્ક ન પહેરવા પર દંડ હોય કે જાહેરમાં થુંકવા પર લારી ગલ્લાવાળાને લૂંટવાની વાત […]

અમદાવાદ: હાલમાં ચાલી રહેલા કોરોનાના કહેરના કાબુમાં વલાવવા માટે સરકારે કેટલાક કડક વલણ સાથેના નિયમો જાહેર કર્યા છે જેમાં સોશ્યલ ડિસ્ટંન્સિગની, પાન મસસાલાની દુકાને કે જાહેરમાં થુકંવા પર દંડ અને જાહેરમાં માસ્ક પહેરવુ ફકજીયાત કરાવાયુ છે. સાથે સાથે સરકારે માસ્કના નિયમનો ભંગ કરનાર સામે પણ રૂપિયા 200 થી લઇને 500 […]

ગુજરાત કોંગ્રેસ પક્ષે રાજભવન સામે “લોકશાહી બચાવો – બંધારણ બચાવો “ ના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું . દેશને લોકશાહી મૂલ્યો પર ભાજપ તરફથી એક અભૂતપૂર્વ હુમલાનો સામનો કરવો પડી રહ્યો છે. એક પછી એક રાજ્યોમાં ભાજપ નાણાં, ધાક-ધમકી અને બંધારણીય માળખાનો દુરૂપયોગ કરી લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલી સરકારોને ઊથલાવવાનો પ્રયાસ […]

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદને ચાલી રહેલા તણાવની વચ્ચે કેન્દ્રની મોદી સરકારે વધુ એક આકરુ પગલુ ભર્યુ છે. ભારત સરકારના ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી વિભાગના મંત્રાલયે ચીનની બીજી કેટલીક એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભારત સરકાર ચીનની 59 એપ્સ પર પણ પ્રતિબંધ […]

Live Updates COVID-19 CASES