નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદને ચાલી રહેલા તણાવની વચ્ચે કેન્દ્રની મોદી સરકારે વધુ એક આકરુ પગલુ ભર્યુ છે. ભારત સરકારના ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી વિભાગના મંત્રાલયે ચીનની બીજી કેટલીક એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભારત સરકાર ચીનની 59 એપ્સ પર પણ પ્રતિબંધ […]

અત્યાર સુધી કંપની યુઝર્સને રૂ.49ના પ્લાનમાં 14 દિવસની વેલિડિટીઅને 2GB ડેટા આપતી હતી . અને Jio ટૂ Jio નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપતી હતી. જયારે રૂ.69 ના પ્લાનમાં 14 દિવસની વેલિડિટી અને 7GB ડેટા આપતી હતી. ટેક્નોલોજી ડેસ્ક: : રિલાયન્સ જિયો કંપનીએ તેના બે સસ્તા પ્રી પેડ પ્લાન બંધ […]

Live Updates COVID-19 CASES