તાજેતરમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી તેમ જ વિદેશ પ્રધાન તરફથી એવા નિવેદનો આપવામાં આવ્યા હતા કે જેના પરથી સંકેત મળ્યા હતા કે પાકિસ્તાન સાઉદી અરેબિયાને ધમકાવી રહ્યું છે. હવે પાકિસ્તાને સાઉદી અરેબિયા સમક્ષ કાશ્મીર મુદ્દો ઉઠાવવાની માંગ ભારે પડી છે. આ સાથે જ સાઉદી અરેબિયાએ સ્પષ્ટતા કરી છે કે હવે પાકિસ્તાનને કોઈ […]

USમાંથી મહત્વના સમાચારઃ આજે અમેરિકામાંથી ભારતને લગતા એક અગત્યના સમાચાર આવ્યા છે. અમેરિકામાં ડેમોક્રેટીક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેને ભારતીય મૂળની કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. 55 વર્ષિય હેરિસ અત્યારે સેનેટના સભ્ય છે અને કેલિફોર્નિયાના એટર્નિ જનરલ પણ રહી ચુક્યા છે. અમેરિકામાં ચૂંટણીનો સમય […]

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના અહેવાલ પ્રમાણે કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે લોકો હવે તેની વેક્સિનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. સમગ્ર વિશ્વમાં હાલ 21 કરતા પણ વધારે વેક્સિનનું ક્લિનીકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. વેક્સિનને વિકસિત કરવાની પ્રક્રિયામાં રશિયા સૌથી આગળ જણાઈ રહ્યું છે. જાણવા મળ્યા મુજબ રશિયા બે દિવસ બાદ […]

વિશ્વમાં કોરોનાવાઈરસના સંક્રમણના અત્યાર સુધીમાં 1 કરોડ 98 લાખ 3 હજાર 3 કેસ પ્રકાશમાં આવ્યા છે. તેમાંથી 1 કરોડ 27 લાખ 20 હજાર 568 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 7 લાખ 29 હજાર 568ના મોત થયા છે. ન્યૂઝીલેન્ડમાં છેલ્લા 100 દિવસથી એક પણ કેસ નથી ન્યૂઝીલેન્ડમાં છેલ્લા 100 દિવસથી […]

કોલમ્બો: મહિંદા રાજપક્ષે ચોથી વખત શ્રીલંકાના વડાપ્રધાન બન્યા છે. રાજધાની કોલમ્બોના ઐતિહાસિક રાજમહા વિચાર્યા બૌદ્ધ મંદિરમાં 74 વર્ષીય મહિંદાએ શપથ ગ્રહણ કર્યા. મહિંદા રાજપક્ષેને શપથ રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેએ લેવડાવ્યા. રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષે તેમના નાનાભાઈ છે. આમ તો મહિંદા પોતે પણ પહેલા રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે. શપથ પછી રાષ્ટ્રપતિ ગોતબાયાએ તેમના […]

પાકીસ્તાનનાં ફાસ્ટ બોલર હેરિસ રઉફ (Harris Rauf)સતત ચોથી વખત કોરોના પોઝિટીવ આવતા તેને ઓઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. જાણવામળી રહ્યૂ છે કે 10 દિવસની સારવારબાદ ફરીએક વખત કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં કોરોનાનાંએ આતંક મચાવવામાં કોઇ કસર છોડી નથી, અને સતત તેનો કહેર વધી રહ્યો છે. તેવામાં ક્રિકેટ જગત […]

સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રથમ માર્સ મિશન હોપ પ્રોબ એ આજે જાપાનના તનેગાશિમા સ્પેસ સેન્ટર ખાતેથી અંતરીક્ષ માટેની ઉડાન ભરી લીધી છે. UAEની સ્પેસ એજન્સી દ્વારા આપવામાં આવેલા અહેવાલ પ્રમાણે હોપ પ્રોબ યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું છે અને લોન્ચિંગ બાદ સંકેતો પણ મોકલી રહ્યું છે. હોપ પ્રોબના લોન્ચિંગ મામલે […]

ચાબહાર-જાહિદાન રેલવે પ્રોજેક્ટમાંથી ભારત બહાર થયાના સમાચારો વચ્ચે ઈરાન હવે વધુ એક મોટી યોજના માટે એકલું જ આગળ વધી શકે તેમ છે. આ યોજના ગેસ ફીલ્ડ ફારજાદ-બી બ્લોકના વિકાસ માટેની છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા જણાવ્યું કે, ‘ઈરાને ભારતને સૂચિત કર્યું છે કે તે હાલ ગેસ ફિલ્ડને એકલું જ વિકસિત કરવા જઈ […]

હેકર્સે દુનિયાના દિગ્ગજ નેતાઓ, જાણીતી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને કંપનીઓના ટ્વિટર હેન્ડલ હેક કરી લીધા છે. બુધવારે હેકર્સે જેમાં ટ્વિટર એકાઉન્ટ હેક કર્યાં તેમાં માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ, ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક, અમેરિકાના રેપર કાન્યે વેસ્ટ, અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ, […]

ભારત અને નેપાળની સીમા પર ચાલી રહેલો વિવાદ હજી પણ યથાવત છે.નેપાળે ફરી એક વખત દાદાગીરી કરીને બિહાર અને નેપાળની બોર્ડર પર લલબકૈયા નદી પર બની રહેલા બંધને તોડી નાંખવાની ધમકી આપી છે. નેપાળની નદીઓમાં આવતા પૂરના કારણે બિહારના પૂર્વી ચંપારણ્ય જિલ્લામાં દર વર્ષે તબાહી સર્જાતી હોય છે.જેને રોકવા માટે […]

Live Updates COVID-19 CASES