સુઇગામ તાલુકાના મોરવાડા ચારરસ્તા નજીક મંગળવારે રાત્રે દારૂ ભરીને જતી એક સ્વીફ્ટ કાર રોડ ની સાઈડમાં પલટી ખાઇ ગયેલ,જેમાંથી ડ્રાયવર નાસી ગયેલ,સવારે સુઇગામ પોલીસ દ્વારા કબજો લઈ તલાશી લેતાં તેમાંથી 1240 નંગ ભારતીય બનાવટનો દારૂ તેમજ ગાડીમાંથી એક પીસ્ટલ અને 3 જીવતા કારટીસ મળી કુલ 339300 નો મુદ્દામાલ કબજે કરી […]

અત્યારે હાલમાં ચાલી રહેલી કોરોના જેવી વૈશ્વિક મહામારી ને અટકાવવા ગુજરાત સરકાર સતત પ્રયત્ન શીલ છે, સરકાર અલગ અલગ પ્રકાર ની કામગીરી કરી સોસીયલ ડિસન્ટ સચવાય અને કોરોના નાબૂદ થાય તેવી કામગીરી કરી રહી છે ત્યારે લોકો પણ સરકાર દ્રારા આપેલ નિયમોનું પાલન કરી રહી છે. તયારે સરહદી વિસ્તાર સુઈગામ […]

અમદાવાદઃ રાજ્યમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે, દેશની રાષ્ટ્રીયકક્ષાની બહુજન સમાજ પાર્ટીની ચિંતન બેઠક યોજાઇ હતી. અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. આ દરમિયાન પક્ષમાં લોકોને આકર્ષવા અને લોકો સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયા પર ભાર […]

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ હિંમતનગર તરફથી આવતી ફુલફાસ્ટ ફોરચ્યુન કાર ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમવતા કાર રોડ ના વચ્ચે આવેલ ડિવાઇનર ચડી રોડ ની રોંગસાઇડ માં જઇ રોડ ઉપર ત્રણ પલ્ટી ખાઇ જતા કારમાં સવાર પાંચ ને ઇજાઓ પોહચી હતી. પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ રાંધીયા વડ પાસે હિંમતનગર […]

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કરોડો રૂપિયા ખર્ચે તૈયાર થયેલ નગરપાલિકા સંચાલિત બગીચો બેહાલ થયા છે ત્યારે હાલતો બગીચા ની આવી દૂરદશા જોઇને નગરજનો માં રોષ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજ નગરના હાર્ડ સમાન નગરપાલિકા સંચાલિત શેઠ પી. એન્ડ આર. હાઇસ્કુલ ખાતે આવેલ કરોડના ખર્ચે અદ્યતન બનાવેલ બગીચો હાલ યોગ્ય જાળવી […]

પ્રાંતિજ નગરપાલિકામાં કેટલાય સમયથી આરોગ્ય વિભાગના વાહનો બંધ હાલતમાં હોવાના કારણે નગરમાં ઠેરઠેર ગંદકીના ઠગલાં જોવા મળે છે. નગરપાલિકા ના મુખ્ય અધિકારી હેડ કવાર્ટર ઉપર રેહતા નથી. મુખ્ય અધિકારી તો એક દિવસ આવે છે અને એક દિવસ આવતા પણ નથી તેવી જનતાની ફરિયાદ છે. લોકોના પ્રશ્ર્નો નિરાકરણ કરવા માટે નગર […]

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના વડવાસા ખાતે ૨૦૦૨ના રમખાણોના ૨૩ કરોડના વળતર કેસમાથી પક્ષકાર માંથી વડાપ્રધાન નરેન્દ્રને મુક્ત કરતી પ્રાતિજ કોર્ટ. ૨૦૦૨ના કોમી રમખાણો વેળાના બ્રિટનવાસીઓના ₹ ૨૩ કરોડના વળતરના દાવાના કેસમાંથી વર્તમાન વડાપ્રધાન તથા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ કમી કરવાની અરજી પ્રાતિજ સિનિયર ડિવિઝન સિવિલ કોર્ટે મંજૂર કરી છે. […]

Himatnagar: અમદાવાદ-ગાંધીનગર-હિમંતનગર હાઇવે નંબર ૮ ઉપર વરસાદના કારણે મસમોટા ખાડા પડવાના કારણે રોડની કપચી ઉખડી ગઈ છે. તેના કારણે હાઇવે ઉપર ફુલફાટ સાધનો આવતા આજુબાજુની સોસાયટી વાળા ઓને ભારે મુશ્કેલી ઓ પડી રહી છે અને ઘરમાં પણ ધૂળ ધૂળ થઈ જાય છે. ઘરમાં અને ખાવામાં પણ ધૂળ ધૂળ થાય છે […]

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં વિધ્નહર્તા દુંધાળા દેવ ગણપતિ દાદાની દશ દિવસના સ્થાપણ બાદ આજે વાજતેગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું તો આ વર્ષે કોરોનાના ગ્રહણને લઈને ભકતો દ્વારા ધર આગળ વિસર્જન કર્યું હતું. કોરોનાના કહેર વચ્ચે આ વર્ષે ગણેશ ભક્તો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન ગણેશજી ની […]

સાબરકાંઠા જિલ્લાના અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઈવે આઠ પ્રાંતિજ ખાતે આવેલ મોટીબોખ કે જે પ્રાંતિજ સહિત પંદરથી પણ વધારે ગામોની જીવનદોરી સમાન છે તે બોખમાં પાણી ભરતા ખેડૂતો સહિત નગરજનોમાં ખુશી જોવા મળી. પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ માર્કડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ મોટી બોખમાં ઉપરવાસમાં પડેલ વરસાદને લઈને કેનાલ મારફતે બોખમાં પાણી […]

Live Updates COVID-19 CASES