મુંબઇ: નામી ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં હત્યાનું રહસ્ય હજી ગૂંચવાયેલું છે. એક તરફ મુંબઈ પોલીસ તેને આત્મહત્યાનું રૂપ આપી રહી છે, ત્યારે સોશિયલ મીડિયા લોકો કહી રહ્યા છે કે આ આત્મહત્યા નહિ પરંતુ મર્ડર છે. સુશાંત સિંહને ન્યાય મળે તે માટે સોશિયલ મીડિયા પર ફેન્સે પેજ બનાવીને ચળવળ શરૂ […]

ઑનલાઈન વિડિઓ સ્ટ્રીમિંગ એપ પ્રોવાઇડર ડિઝની પ્લસ -હોસ્ટાર મલ્ટિપ્લેક્સ OTT (ઓવર-ધી-ટોપ) ના માધ્યમથી આગામી દિવસોમાં સાત બોલીવુડ મુવીઝ રિલીઝ કરવા જઈ રહ્યું છે. એન્ટર્ટેન્મન્ટ: ડિઝની પ્લસ -હોસ્ટાર મલ્ટિપ્લેક્સ OTT (ઓવર-ધી-ટોપ) ના માધ્યમથી પોતાની એપ પર આગામી દિવસોમાં બોલીવુડ મુવીઝ રિલીઝ કરવા જઈ રહ્યું છે. જોકેઆ તમામ મુવીઝ થીએટર રિલીઝ માટે […]

Live Updates COVID-19 CASES