રાજ્યમાં સરકાર સામાન્ય જનતાને લૂંટવા માટેના તઘલકી ફરમાનો કરી રહી છે. એક તરફ અણઘડ આવડતના કારણે કરેલા કમરતોડ લોકડાઉનમાં સામાન્ય જનતા કડડભૂસ્સ થઇ ગઇ છે. ત્યાં, કોઇને કોઇ રીતે તેમને લૂંટવાની સરકારી મુરાદ ચાલુ છે. ક્યાંક માસ્ક ન પહેરવા પર દંડ હોય કે જાહેરમાં થુંકવા પર લારી ગલ્લાવાળાને લૂંટવાની વાત […]

અમદાવાદ: હાલમાં ચાલી રહેલા કોરોનાના કહેરના કાબુમાં વલાવવા માટે સરકારે કેટલાક કડક વલણ સાથેના નિયમો જાહેર કર્યા છે જેમાં સોશ્યલ ડિસ્ટંન્સિગની, પાન મસસાલાની દુકાને કે જાહેરમાં થુકંવા પર દંડ અને જાહેરમાં માસ્ક પહેરવુ ફકજીયાત કરાવાયુ છે. સાથે સાથે સરકારે માસ્કના નિયમનો ભંગ કરનાર સામે પણ રૂપિયા 200 થી લઇને 500 […]

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ અચાનક રાજ્યપાલ સાથે મુલાકાત કરતાં મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચાએ વેગ પકડ્યો છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખનું સુકાન સી.આર.પાટીલને મળ્યા બાદ હવે કેબિનેટ વિસ્તરણ ચરફ સૌની મીટ મંડાયેલી છે. બુધવારે રેગ્યુલર મળતી કેબિનેટની મિટિંગ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજય […]

ભાજપના નવા અધ્યક્ષ તરીકેસી.આર.પાટીલની તાજપોશી કરવામાં આવી છે. આજે તેમણે પદભાર સંભાળ્યો હતો. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે સી.આર.પાટીલે મોટી સંખ્યામાં ભાજપ સમર્થકો સાથે પદભાર ગ્રહણ કર્યો હતો. જ્યાં, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, ભાજપના પદમુક્ત થતાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને પ્રદેશ ભાજપના સિનિયર નેતાઓ અને […]

છેલ્લા અઠવાડીયાથી રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય મડાગાંઠમાં અંતે કોંગ્રેસે કડક કદમ ઉઠાવ્યા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચેની મડાગાંઠે આખરે પાયલટની હકાલપટ્ટીમાં પરિણમી છે. મંગળવારે યોજાયેલી કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં પણ પાયલટ અને તેમના સમર્થકોએ હાજરી ન આપી એ પછી પાયલટ સહિત દરેકને સસ્પેન્ડ કરવાનો નિર્ણય […]

છેલ્લા કેટલાક સમયથી બહુ લોકો મને એવું કહી રહ્યા છે કે એક પત્રકાર તરીકે તમારી ધાક નથી. તમારું નામ પડે એટલે ભલભલા પોલીસ અધિકારીઓ તથા સનદી અમલદારોને પરસેવો પડી જવો જોઇએ. તમારો એક ફોન જાય એટલે તે પોતાની ખુરશી પરથી ઉભા થઇ જવા જોઇએ. ધારાસભ્યો અને બીજા નેતાઓ દર બે-ચાર […]

કોરોના કહેરના કારણે ચીન સહિત સમગ્ર વિશ્વ ભારત પર મીટ માંડી રહ્યુ છે. અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, સ્પેન, ઈટલી, જર્મની કોરોના વાયરસને નાથવામાં અસફળ થઇ રહ્યા છે. ત્યારે, વિકાસશીલ બેનર ધરાવતાં ભારતનું પ્રદર્શન ખુબ સારુ જોવા મળી રહ્યુ છે. ચીનના કારણે વિશ્વના દેશો અત્યારે કોરોના વાયરસના ભરડામાં લપેટાયેલા છે. આ ડ્રેગન […]

Live Updates COVID-19 CASES