સરકારે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટનો ચાર્જ ઘટાડ્યો

1

ખાનગી લેબમાં કોરોના ટેસ્ટના ચાર્જમાં ઘટાડાની જાહેરાત કરતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકારી હોસ્ટિલ અને લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવી રહ્યો છે. પરંતુ જો આ ટેસ્ટ ખાનગી લેબમાં કરાવવો હોય તો એ માટે હવેથી રૂ. 2500 ચૂકવવાના રહેશે. નક્કી કરેલા ચાર્જથી વધારે ચાર્જ જો કોઇ લેબોરેટરી દ્વારા લેવામાં આવી રહ્યો હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને એ ખાનગી લેબની માન્યતા રદ કરવામાં આવશે. 

One thought on “સરકારે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટનો ચાર્જ ઘટાડ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

વિઝા નિયમોમાં બદલાવ ભારતના હજારો લોકોને નડ્યો

Thu Jun 25 , 2020
અમેરિકામાં એચ1-બી સહિત ઘણા હંગામી વર્ક વિઝાધારકોની એન્ટ્રી પર રોકના નવા નિયમો બુધવારથી લાગુ થઇ ગયા છે. આ નિર્ણયની સૌથી વધુ અસર ભારતીયો પર થઇ છે. તેમના માટે રોજગારીનું સંકટ ઊભું થવા ઉપરાંત ઘણા લોકો પરિવારથી પણ વિખૂટા પડી રહ્યા છે. ભારતમાં અંદાજે 1 હજાર લોકો એવા છે કે જેઓ […]
Live Updates COVID-19 CASES